Forest gard imp material part-1
Forest gard government job material in gujarati by gujarat government
વન્યજીવ પ્રશ્ન મંચ
Unit 1 વન્યજીવ
Part-1
Part-1
1. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
વાઘ .
2. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ?
મોર .
3. ભારતનું રાષ્ટ્રીય ફુલ કયું છે ?
કમળ .
4. ગુજરાતના રાજ્યપ્રાણી અને રાજ્યપક્ષીના નામ જણાવો ?
સિંહ અને સૂરખાબ-હંજ (ફલેમિંગો) .
5. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર નુ મુખ્ય મથક કયા છે ?
ગ્લાન્ડ,સ્વીટ્ઝરલેન્ડ .
6. ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો ?
જીબ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાંચલ .
જીબ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાંચલ .
7. ભારતમાં વાઘ પરિયોજના કયારે શરૂ કરવામા આવી?
વર્ષ 1972 માં 23 રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય શરૂ કરવામા આવ્યા .
વર્ષ 1972 માં 23 રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય શરૂ કરવામા આવ્યા .
8. અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયુ છે ?
બાલ્ડ ઈગલ .
બાલ્ડ ઈગલ .
9. કયુ વન્યપ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મુકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે ?
દીપડો .
દીપડો .
10. ઓસ્ટેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયુ છે ?
કાંગારૂ .
11. ન્યૂઝિલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી કયુ છે ?
કીવી (આ પક્ષી ઉડી શકતા નથી) .
12. લુપ્ત થયેલ ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું ? મોરેશિયસ ટાપુઓ .
13. પંજાબ રાજયનું રાજય પક્ષી કયું છે ?
ઇસ્ટર્ન ગોહોક .
14. પંજાબનું રાજય પ્રાણી કયું છે ?
કાળિયાર ( Blackbuck ) .
15. દુનિયાનો સૈાથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે ? ગ્રીનલેન્ડનો ઉત્તરપૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન .
16. ભારતમાં કઈ કઈ જાતના રીંછ જોવા મળે છે ?
( ૧ ) હિમાલયન બ્રાઉન બિયર ( ૨ ) એશિયાટીક બ્લેક બિયર ( ૩ ) સ્લોથ બિયર ( ૪ ) સન બિયર .
17. સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતાં હોય છે ? સુર્યાસ્ત પછીના એક કલાકમાં સિંહ ગર્જના કરે છે .
18. બિલાડી દિવસમાં કેટલા કલાક ઉંઘે છે ?
દિવસમાં ૧૬ કલાક સુધી .
19. ભારતમાં પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે ? હુલોક ગીબન ( આસામ ) ( Hoolock Gibbon ) - નર કાળારંગનો અને માદા સોનેરી રંગની હોય છે .
20. પ્રાણી જાતમાં સર્વ સામાન્ય સંવનનની પધ્ધતિ કઇ ગણાય છે ?
પોલીગમી - એકી વખતે એક કરતા વધુ પતિ કે પતિ હોવા તે - બહુ પત્નિત્વ કે પતિત્વ .
21. કયા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે ?
કોરલ ( પરવાળા ) તથા પર્લ ( મોતી ) .
22. કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે કે જે દવામાં વપરાય છે ?
મધમાખી .
23. કયા પ્રાણીમાંથી કેસ્મિનો ઉન પ્રાપ્ત થાય છે ?
સાઇબેરીયન આઇબેકસ .
નોધ: આ પુસ્તક ના બીજા Part નીચે ની લિંક માં આપેલા છે.Forestgardmaterial.blogspot.com

આવા જ સરકારી મટીરીયલ માટે ફોલોવ કરો
ReplyDeleteThe Freedom News
Share your family and friends
ReplyDelete