Forest gard imp material part-3
Forest gard imp material by gujarat government
વન્યજીવ પ્રશ્ન મંચ
Unit 1 વન્યજીવ
Part-3
( ૫૩ ) નોળિયાને કયા દેશમાં તેનું મૂળ રહેઠાણ માનવામાં આવે છે ?
આફ્રિકા
( ૫૪ ) દુનિયામાં કયા દેશમાં સૈાથી મોટા વીંછી જોવા મળે છે?
ભારત
( ૫૫ ) ઇ .સ .૧૯૩૮માં વાઇસરોય અને તેની પાર્ટી દ્વારા એક જ દિવસમાં ૪૨૭૩ પક્ષીઓનો શિકાર કરવામાં આવેલ જે વિસ્તારને હાલ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે રક્ષિત કરવામાં આવેલ છે જેનું નામ આપો ?
કેવલાદેવ ધાના - રાષ્ટ્રીય ઉદ્યાન , ભરતપુર - રાજસ્થાન
( ૫૬ ) કયા એકકોષી જીવથી મરડો થાય છે ?એન્ટોમીબા - Entamoeba
( ૫૭ ) કયા એકકોષી જીવથી મેલેરીયા થાય છે ?પ્લાઝમોડિયમ
( ૫૮ ) અળશિયામાં નરની સંખ્યા વધુ હોય છે કે માદાની ?કોઇ નહિ ?
અળશિયા Hermophrodite – ઉભય લિંગી છે .
( ૫૯ ) કિટકો તથા પ્રાણીઓ નર કે માદાને શોધવા સંવનન માટે કઇ જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરે છે ?સુંઘવાની ( બાણેન્દ્રીય )
( ૬૦ ) શબ્દકોષમાં સૌ પ્રથમ કયું પ્રાણી આવે છે ?
આર્ડવાર્ક - Aardvark - ઉધઈ ખાનારૂં આફ્રિકાનું એક નિશાચર સસ્તન પ્રાણી
( ૬૧ ) “ પક્ષી જગત ” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
પ્રદ્યુમન કંચનરાય દેસાઇ
( ૬૨ ) પ્રખ્યાત પક્ષીવિદ ર્ડા .સલીમઅલીની આત્મકથાનું નામ જણાવો ?
ફોલ ઓફ ધી એરો ( Fall of the sparrow )
( ૬૩ ) વિશ્વનું સૈથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે ?
જર્મનીના બર્લીન શહેરનું પ્રાણી સંગ્રહાલય .
( ૬૪ ) જુનાગઢ ખાતેના સકકરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઇ સાલમાં થઇ હતી ?
ઇ .સ .૧૮૬૩માં , જે ભારતનું સૌથી જુનું પ્રાણી સંગ્રહાલય છે.
( ૬૫ ) ગુજરાતનું સૈથી મોટું અભયારણ્ય ક્યું છે ?
કચ્છ રણ અભયારણ્ય .વિસ્તાર ૭૫૦૬ .૨૨ ચો .કિ .મી .
( ૬૬ ) ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
વર્ષ ૧૯૭૫
( ૬૭ ) ભારતમાં પ્રકૃતિ શિક્ષણ માટે એક માત્ર અભયારણ્ય કયાં છે ?
હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય .જે રાજકોટ જિલ્લાના જસદશ્ન તાલુકામાં આવેલું છે .
( ૬૮ ) બોમ્બે નેચરલ હિસ્ટરી મ્યુઝીયમના મુખપત્રનું નામ ક્યું છે ?
હોર્નબીલ
( ૬૯ ) W .W .F .ના પ્રતિકમાં કયા પ્રાણીનું ચિન્હ છે ?
પાન્ડા - હિમાલયને પાન્ડા .
( ૬0 ) કૂતરા સિવાય બીજા ક્યા પ્રાણી કરડવાથી હડકવા થઇ શકે ?
વરૂ , રીંછ , શિયાળ , ચામાચિડીયું વગેરે .
( ૭૧ ) પ્રાણી જગતમાં સૈથી હાનિકારક પ્રાણી કયું ?
સામાન્ય ઘરમાખી .
( ૭૨ ) ગુજરાતમાં કેટલા અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ?
૨૩ અભયારણ્ય અને ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરવામાં આવ્યા છે .
( ૭૩ ) હાડકા વગરનું સૈથી મોટું પ્રાણી કયું છે ?
ધી જાયન્ટ સ્કવીડ ( The Giant Squid ) - રંગારો - દરિયાઈ જીવ છે .
( ૭૪ ) પ્રાણી જગતમાં સૈથી મોટી આંખો કોને હોય છે ?ધી જાયન્ય કવીડ ( The Giant Squid )
( ૭૫ ) દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું ?
સિબાઇસ રોરક્વીલ
( ૭૬ ) ગુજરાતનું પ્રથમ કન્ઝરવેશન રીઝર્વ કયાં આવેલ છે ?
છારીઢંઢ વેટલેન્ડ - કચ્છ
( ૭૭ ) ઉડતી ખિસકોલી ખરેખર ઉડે છે ખરી ?
ના .ખરેખર ખિસકોલી એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ મારે છે .
( ૭૮ ) જાયન્ટ પાંડા શું ખાય છે ?
વાંસ ખાય છે .
નોધ: આ પુસ્તક ના બીજા Part નીચે આપેલા છે.
Comments
Post a Comment