General knowledge/Forest gard imp material by government part-5
Forest gard government job material by government|general knowledge |વન રક્ષક અભ્યાસ
વન્યજીવ પ્રશ્ન મંચ
Unit - 2
Part - 1
Part - 1
સસ્તન વન્યજીવો
( ૧ ) દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે ?
હાથી
( ૨ ) સૈથી ઉંચું પ્રાણી કયું છે ?( સૌથી લાંબુ ગળુ કયા પ્રાણીનું હોય છે ? )
જીરાફ - ૪ થી ૫ મીટર ઉચાઇ ધરાવે છે .
( ૩ ) સૈથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે ?
ગાલાપાગોસ કાચબો
( ૪ ) ટૂંકા અંતર માટે સૈથી ઝડપી દોડતું પ્રાણી કયું છે ?
ચિત્તો ( Cheetah ) - કલાકના ૯૫ કિ .મી .ની ઝડપે દોડી શકે છે .
( ૫ ) લાંબા અંતર માટે સૈથી ઝડપી દોડતું પ્રાણી કયું છે ?
પ્રોગહોર્ન એન્ટીલોપ
( ૬ ) સૈાથી લાંબા શીંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે ?
બળદ
( ૭ ) ક્યા સસ્તન પ્રાણીનાં લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે ?
પાલતું બકરી
( ૮ ) કયા સસ્તન પ્રાણીનાં લોહીનું તાપમાન સૈથી ઓછું હોય છે ?
સ્પાઇની સેન્ટલર
( ૯ ) દુનિયાનું સૈથી નાનું સસ્તન પ્રાણી કયું ગણાય છે ?
હોગ - નોઝડ બેટ ( hog - nosed bat ) વજન ૧ .૫ ગ્રામ પાંખનો ફેલાવો ૧૬ સે .મી .જેટલો હોય છે .
( ૧૦ ) દુનિયામાં સૌથી નાના વાનરનું નામ કયું છે ?
પીગ્મી મારમોસેટ - ( Monkey )
( ૧૧ ) કયું પ્રાણી વર્ષ દરમ્યાન સૌથી વધુ બચ્ચાં પેદા કરે છે ?
સસલા
( ૧૨ ) સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જાણીતી છે ?
૫૦૯૬ જાતો
( ૧૩ ) ભારતનું સૈથી મોટા કદનું હરણ કર્યું છે ?
સાંભર - સાબર - ગુજરાતમાં ફક્ત ગીરમાં જોવા મળે છે .
( ૧૪ ) કયા પ્રાણીને સૈપ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલ હતું ?
કૂતરો
( ૧૫ ) કયા પ્રાણીને ચાર ઢીંચણ હોય છે ?
હાથી
( ૧૬ ) વર્ષ ૨૦૦૫ની સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલ છે ?
કુલ - ૩૫૯
( ૧૭ ) વાઘ , સિંહ , દિપડા તથા ચિત્તા પૈકી સૈથી ભારે વજનદાર પ્રાણી કયું છે ?વાઘ ૧૮૦ થી ૨૫૮ કીલો
( ૧૮ ) સિંહના ચાર પગના કેટલા નહોર ( નખ ) હોય છે ?
કુલ - ૧૮ નખ
( ૧૯ ) શિવનું વાહન કયું છે ?
પોઠીયો - નંદી
( ૨૦ ) અંબાજી માતાનું વાહન કયું છે ?
વાઘ
( ૨૧ ) ઇન્દ્રનું વાહન કયું છે ?
હાથી
( ૨૨ ) યમનું વાહન કયું છે ?
પાડો
( ૨૩ ) મોર ઉપરની બેઠક - સવારી કોની છે ?
કાર્તિકેય - ભગવાન શંકરના પુત્ર
( ૨૪ ) હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે ?
મોઢાના આગળના ભાગનું રૂપાંતર એ સૂંઢ છે .
( ૨૫ ) માંકડામાં સામાન્ય રંગ કેવો રહે છે ?
બદામી , કથ્થાઈ ચામડી ( રૂંવાટી ) અને ગુલાબી મોટું અને પૂંઠ
( ૨૬ ) કૂતરાનું પૂર્વજ પ્રાણી કયું છે ?
વરૂ - Wolf .
નોધ: આ પુસ્તક ના બીજા Part નીચે આપેલા છે.
Forestgardmaterial.blogspot.com
Please Share and comments

ReplyDelete