Forest gard imp material part-1

Forest gard government job material in gujarati by gujarat government


                            વન્યજીવ પ્રશ્ન મંચ

Unit 1 વન્યજીવ
Part-1

1. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
    વાઘ .

2. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? 
    મોર .

3. ભારતનું રાષ્ટ્રીય ફુલ કયું છે ? 
    કમળ .

4. ગુજરાતના રાજ્યપ્રાણી અને રાજ્યપક્ષીના નામ જણાવો ?
    સિંહ અને સૂરખાબ-હંજ (ફલેમિંગો) .

5. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર નુ મુખ્ય મથક કયા છે ?
    ગ્લાન્ડ,સ્વીટ્ઝરલેન્ડ .

6. ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો ?
    જીબ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાંચલ .

7. ભારતમાં વાઘ પરિયોજના કયારે શરૂ કરવામા આવી?
    વર્ષ 1972 માં 23 રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય શરૂ          કરવામા આવ્યા .

8. અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયુ છે ?
    બાલ્ડ ઈગલ .

9. કયુ વન્યપ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મુકી બીજી            વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે ?
    દીપડો .

10. ઓસ્ટેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયુ છે ?
      કાંગારૂ .

11. ન્યૂઝિલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી કયુ છે ?
      કીવી (આ પક્ષી ઉડી શકતા નથી) .

12. લુપ્ત થયેલ ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું ?            મોરેશિયસ ટાપુઓ .

13. પંજાબ રાજયનું રાજય પક્ષી કયું છે ?
      ઇસ્ટર્ન ગોહોક .

14. પંજાબનું રાજય પ્રાણી કયું છે ?
      કાળિયાર ( Blackbuck ) .

15. દુનિયાનો સૈાથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે ?                    ગ્રીનલેન્ડનો ઉત્તરપૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન .

16. ભારતમાં કઈ કઈ જાતના રીંછ જોવા મળે છે ?
      ( ૧ ) હિમાલયન બ્રાઉન બિયર ( ૨ ) એશિયાટીક બ્લેક          બિયર ( ૩ ) સ્લોથ બિયર ( ૪ ) સન બિયર .

17. સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતાં હોય છે ?              સુર્યાસ્ત પછીના એક કલાકમાં સિંહ ગર્જના કરે છે .

18. બિલાડી દિવસમાં કેટલા કલાક ઉંઘે છે ?
      દિવસમાં ૧૬ કલાક સુધી .

19. ભારતમાં પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે ?              હુલોક ગીબન ( આસામ ) ( Hoolock Gibbon ) -          નર કાળારંગનો અને માદા સોનેરી રંગની હોય છે .

20. પ્રાણી જાતમાં સર્વ સામાન્ય સંવનનની પધ્ધતિ કઇ                ગણાય છે ?
      પોલીગમી - એકી વખતે એક કરતા વધુ પતિ કે પતિ હોવા        તે - બહુ પત્નિત્વ કે પતિત્વ .

21. કયા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે ?
      કોરલ ( પરવાળા ) તથા પર્લ ( મોતી ) .

22. કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે કે જે દવામાં વપરાય        છે ?
      મધમાખી .

23. કયા પ્રાણીમાંથી કેસ્મિનો ઉન પ્રાપ્ત થાય છે ?
      સાઇબેરીયન આઇબેકસ .

નોધ: આ પુસ્તક ના બીજા Part નીચે ની લિંક માં આપેલા છે.Forestgardmaterial.blogspot.com

Comments

  1. આવા જ સરકારી મટીરીયલ માટે ફોલોવ કરો
    The Freedom News

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

General knowledge/Forest gard imp material by government part-5

Forest gard imp material part-3

Forest gard imp material part - 6