Forest gard imp material part - 6
Forestgardmaterial.blogspot.com Forest gard government job material|general knowledge|વન્યજીવ પ્રશ્ન મંચ|વનરક્ષક અભ્યાસ વન્યજીવ પ્રશ્ન મંચ Unit - 2 Part - 2 સસ્તન વન્યજીવો ( ૨૭ ) ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે . ચાર ( ૨૮ ) કૂતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે ? ૬૩ દિવસ ( ૨૯ ) જંગલના સફાઇ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે ? ઝરખ - Hyena ( ૩૦ ) બિલાડી કુળ કેટલી જાતો ભારતમાં છે ? ૧૫ જાતો ( ૩૧ ) શિયાળ ( જકાલ ) નું સૈથી પ્રિય ફળ કયું છે ? બોર ( ૩૨ ) રીંછની કઇ જ્ઞાનેન્દ્રિય તીવ્ર ( સારી ) હોય છે ? સુંઘવાની ( ૩૩ ) સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે ? ટરમાઇટ ( ઉધઇ ) , બોર અને જંગલી ફળો ( ૩૪ ) રીંછ વૃક્ષ પર ચઢી શકે કે કેમ ? “ હા ” ( ૩૫ ) જીબ્રા પેટર્ન કોને કહેવાય ? સફેદમાં કાળી પટ્ટીઓ ( ૩૬ ) કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે જોડાયેલું છે ? જીબ્રા - સફેદ અને કાળા પટ્ટા ( ૩૭ ) કયું ઘેટું સૈથી ફાઇન ( સુંદર ) ઉન આપે છે ? મેરીનો...