General knowledge/Forest gard imp material by government part-5
Forest gard government job material by government|general knowledge |વન રક્ષક અભ્યાસ વન્યજીવ પ્રશ્ન મંચ Unit - 2 Part - 1 સસ્તન વન્યજીવો ( ૧ ) દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે ? હાથી ( ૨ ) સૈથી ઉંચું પ્રાણી કયું છે ?( સૌથી લાંબુ ગળુ કયા પ્રાણીનું હોય છે ? ) જીરાફ - ૪ થી ૫ મીટર ઉચાઇ ધરાવે છે . ( ૩ ) સૈથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે ? ગાલાપાગોસ કાચબો ( ૪ ) ટૂંકા અંતર માટે સૈથી ઝડપી દોડતું પ્રાણી કયું છે ? ચિત્તો ( Cheetah ) - કલાકના ૯૫ કિ .મી .ની ઝડપે દોડી શકે છે . ( ૫ ) લાંબા અંતર માટે સૈથી ઝડપી દોડતું પ્રાણી કયું છે ? પ્રોગહોર્ન એન્ટીલોપ ( ૬ ) સૈાથી લાંબા શીંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે ? બળદ ( ૭ ) ક્યા સસ્તન પ્રાણીનાં લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે ? પાલતું બકરી ( ૮ ) કયા સસ્તન પ્રાણીનાં લોહીનું તાપમાન સૈથી ઓછું હોય છે ? સ્પાઇની સેન્ટલર ( ૯ ) દુનિયાનું સૈથી નાનું સસ્તન પ્રાણી કયું ગણાય છે ? હોગ - નોઝડ બેટ ( hog - nosed bat ) વજન ૧ .૫ ગ્રામ પાંખનો ફેલાવો ૧૬ સે .મી .જેટલો હોય છે . ( ૧૦ ) દુનિયામાં સૌથી ના...
https://forestgardmaterial.blogspot.com/2018/12/forest-gard-imp-material-by-gujarat_19.html?m=1
ReplyDelete