Forest gard imp material part - 6
Forest gard government job material|general knowledge|વન્યજીવ પ્રશ્ન મંચ|વનરક્ષક અભ્યાસ
વન્યજીવ પ્રશ્ન મંચ
Unit - 2
Part - 2
સસ્તન વન્યજીવો
( ૨૭ ) ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે .
ચાર
( ૨૮ ) કૂતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે ?
૬૩ દિવસ
( ૨૯ ) જંગલના સફાઇ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે ?
ઝરખ - Hyena
( ૩૦ ) બિલાડી કુળ કેટલી જાતો ભારતમાં છે ?
૧૫ જાતો
( ૩૧ ) શિયાળ ( જકાલ ) નું સૈથી પ્રિય ફળ કયું છે ?
બોર
( ૩૨ ) રીંછની કઇ જ્ઞાનેન્દ્રિય તીવ્ર ( સારી ) હોય છે ?
સુંઘવાની
( ૩૩ ) સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે ?
ટરમાઇટ ( ઉધઇ ) , બોર અને જંગલી ફળો
( ૩૪ ) રીંછ વૃક્ષ પર ચઢી શકે કે કેમ ?
“ હા ”
( ૩૫ ) જીબ્રા પેટર્ન કોને કહેવાય ?
સફેદમાં કાળી પટ્ટીઓ
( ૩૬ ) કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે જોડાયેલું છે ?
જીબ્રા - સફેદ અને કાળા પટ્ટા
( ૩૭ ) કયું ઘેટું સૈથી ફાઇન ( સુંદર ) ઉન આપે છે ?
મેરીનો
( ૩૮ ) દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો ?
લીવર , કિડની , હૃદય , નાક , પગ તથા આંખો .
( ૩૯ ) બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે ?
પગના આંગળા ઉપર ચાલે છે ( Digitigrade )
( ૪૦ ) સૌથી મોટો વાનર ( પ્રાઇમેટ ) કયાં પ્રાપ્ત થાય છે ?એનું નામ શું છે ?
ગોરીલા , પશ્ચિમી આફ્રિકા ભુમધ્ય રેખા પર
( ૪૧ ) કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે ?રીંછ - ભાલુ
( ૪૨ ) કયું પ્રાણી છે જે બચ્ચે પેદા કરે છે અને દૂધ પીવડાવે છે અને આમ છતાં ઉડી શકે છે ?
ચામાચીડીયું - સસ્તન વર્ગનું પ્રાણી .
( ૪૩ ) ૭૫૦ ગ્રામનું વાનર કયાં પ્રાપ્ત થાય છે ?
બિમી ગમી સેટનો વાનર , ઓમેઝોન નદીના પટના કિનારે પ્રાપ્ત થાય છે .
( ૪૪ ) તે કયું પ્રાણી છે જે ભય લાગતા એના બચ્ચાને પેટમાં સંતાડે છે અને પછી બહાર કાઢે છે ?
કાંગારુ .
( ૪૫ ) કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે ?
ચીમ્પાન્ઝી
( ૪૬ ) ભારતમાં કયા એપ - ape જોવા મળે છે ?
હુલોક ગીબ્બન ( Hoolock Gibbon ) ( પૂંછડી હોતી નથી . )
( ૪૭ ) ગીબન ફેમીલીનું સૈથી મોટું પ્રાણી કયું છે ?અને કયાં જોવા મળે છે ?
સીયામંગ - Siamang - મલેશિયા તથા સુમાત્રામાં જોવા મળે છે .
( ૪૮ ) નવી દુનિયામાં સૈથી મોટો વાનર કયો છે ?
હાઉલર વાંદરો
( ૪૯ ) હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે .?
સામાન્ય લંગુર - Common Langur
( ૫૦ ) ભારતમાં સૌથી સામાન્ય વાનર ક્યો છે ?
રીસસ મેકાક ( માંકડું )
( ૫૧ ) નદીના ઘોડા તરીકે કયું પ્રાણી ઓળખાય છે ?
હીપોપોટેમસ
નોધ: આ પુસ્તક ના બીજા Part નીચે આપેલા છે.
The 5 Best Casino Games in Michigan (2021) - DrmCD
ReplyDeleteMost of the gambling rooms in Michigan have slots 평택 출장안마 and table games, but they're also 고양 출장안마 home to some of the biggest progressive jackpots. In 아산 출장마사지 fact, 구리 출장안마 some 대구광역 출장안마 casino